Thursday, March 14, 2019

ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશી ને આટો !!

હિન્દુસ્તાન એરોનોટીકસ  લિમિટેડ એ કર્મચારી ને પગાર આપવા માટે 1000 કરોડ ની લોન લીધી, એર ઇન્ડિયા બે મહિના થી પગાર મોડો આપે છે, એમટીએનએલ બે માસ થી પગાર બંધ છે ,  બીએસએનએલ આ મહિના નો પગાર નથી આપ્યો, સરકારી કંપની ઓ સેવા માટે બનાવેલી હોઈ છે નફો નુકસાન ના ધોરણો એમાં લાગુ ના પડે વરસો થી આ કંપની ઓ નુકસાન માં જ હોઈ કેમકે પુરા ભારત માં ખૂણે ખૂણે સરકારી સહાય પોંહચાડવા સરકારી કંપની ઓ જ કામે આવતી હોઈ તેટલે તેમાં  નફો નુકસાન ગણો તો તે નુકસાન માં જ હોઈ સરકાર ને તેને સહાય કરવાની હોય  અત્યાર સુધી આમ જ ચાલતું આ સરકાર એ આવતા ભેગા જ સહાય આપવાનું બંધ કરી દીધું એટલે બધી જ કંપની ની આર્થિક હાલત પાતળી થઇ ગઈ  પગાર કરવા માટે બેન્ક લોન લેવા મંડ્યઆ અને નુકસાની વધવા મંડી કોફીન માં છેલો ખીલો એ કે સરકાર એ કંપની ઓ ને બેન્ક ગેરેન્ટી પણ આપવાની ના પડી એટલે લોન પણ મેળવી મુશ્કેલ થઇ।
સામાન્ય પબ્લિક એમ વિચાર સે કે સરકારી બાબુ ઓ એજ લાગના  છે કામચોર છે બધા બધી કંપની ઓ બંધ કરી દેવી જોઈ। સૌ પ્રથમ તો પેલા ના અને અત્યાર ના સરકારી કર્મચારી માં હાથી ઘોડા નો ફેર છે અત્યારે તમે કોઈ પણ કચેરી માં જાવ કામ નું ભારણ ખુબ જ વધી ગયેલ છે લગભગ પ્રાવેઇટ કંપની જેવું અને જવાબદારી તો તેના થી પણ વધારે ,  અહીં યાદ રહે કે આ હાલત છેલ્લા પંદર વર્ષ થી છે એટલે બધા કામે ચડી ગયા મોદી ની બીક થી તેવું લગતા વળગતા ના વિચારે , બીજું સરકારી ડેટા જો પ્રાઇવેટ કંપની ઓ પાસે જશે તો તેની સિક્યુરિટી નું શું ?? શું છેવાડા ના માણસ પાસે આવી પ્રાવેઇટ કંપની ઓ જશે ?? મોનો પોલી ઉભી કરીને પૈસા લૂંટવાના ધંધા નહિ કરે એની ગેરંટી કોણ લેશે ??
માની  લઇ એ કે સરકારી કંપની ખોટ કરતી હોઈ તો બંધ કરી દેવી જોઈ , અને એમાંથી ઉપજતા પૈસા સરકાર દેશવાસી ઓ માટે વાપરશે , સાચે ?? પાછું એક વાર વિચારો સાચે ??
માત્ર અને માત્ર ઉદ્યોગપતિ ઓ ને કમાવી દેવાની ગણતરી એ આ યોજના ચાલી રહી છે અને જો આ સરકાર પછી આવી તો યોજના રોકેટ ગતિ એ હિન્દુસ્તાન એરોનોટીકસ  લિમિટેડ એ કર્મચારી ને પગાર આપવા માટે 1000 કરોડ ની લોન લીધી, એર ઇન્ડિયા બે મહિના થી પગાર મોડો આપે છે, એમટીએનએલ બે માસ થી પગાર બંધ છે ,  બીએસએનએલ આ મહિના નો પગાર નથી આપ્યો, સરકારી કંપની ઓ સેવા માટે બનાવેલી હોઈ છે નફો નુકસાન ના ધોરણો એમાં લાગુ ના પડે વરસો થી આ કંપની ઓ નુકસાન માં જ હોઈ કેમકે પુરા ભારત માં ખૂણે ખૂણે સરકારી સહાય પોંહચાડવા સરકારી કંપની ઓ જ કામે આવતી હોઈ તેટલે તેમાં  નફો નુકસાન ગણો તો તે નુકસાન માં જ હોઈ સરકાર ને તેને સહાય કરવાની હોય  અત્યાર સુધી આમ જ ચાલતું આ સરકાર એ આવતા ભેગા જ સહાય આપવાનું બંધ કરી દીધું એટલે બધી જ કંપની ની આર્થિક હાલત પાતળી થઇ ગઈ  પગાર કરવા માટે બેન્ક લોન લેવા મંડ્યઆ અને નુકસાની વધવા મંડી કોફીન માં છેલો ખીલો એ કે સરકાર એ કંપની ઓ ને બેન્ક ગેરેન્ટી પણ આપવાની ના પડી એટલે લોન પણ મેળવી મુશ્કેલ થઇ।
સામાન્ય પબ્લિક એમ વિચાર સે કે સરકારી બાબુ ઓ એજ લાગના  છે કામચોર છે બધા બધી કંપની ઓ બંધ કરી દેવી જોઈ। સૌ પ્રથમ તો પેલા ના અને અત્યાર ના સરકારી કર્મચારી માં હાથી ઘોડા નો ફેર છે અત્યારે તમે કોઈ પણ કચેરી માં જાવ કામ નું ભારણ ખુબ જ વધી ગયેલ છે લગભગ પ્રાવેઇટ કંપની જેવું અને જવાબદારી તો તેના થી પણ વધારે ,  અહીં યાદ રહે કે આ હાલત છેલ્લા પંદર વર્ષ થી છે એટલે બધા કામે ચડી ગયા મોદી ની બીક થી તેવું લગતા વળગતા ના વિચારે , બીજું સરકારી ડેટા જો પ્રાઇવેટ કંપની ઓ પાસે જશે તો તેની સિક્યુરિટી નું શું ?? શું છેવાડા ના માણસ પાસે આવી પ્રાવેઇટ કંપની ઓ જશે ?? મોનો પોલી ઉભી કરીને પૈસા લૂંટવાના ધંધા નહિ કરે એની ગેરંટી કોણ લેશે ??
માની  લઇ એ કે સરકારી કંપની ખોટ કરતી હોઈ તો બંધ કરી દેવી જોઈ , અને એમાંથી ઉપજતા પૈસા સરકાર દેશવાસી ઓ માટે વાપરશે , સાચે ?? પાછું એક વાર વિચારો સાચે ??
માત્ર અને માત્ર ઉદ્યોગપતિ ઓ ને કમાવી દેવાની ગણતરી એ આ યોજના ચાલી રહી છે અને જો આ સરકાર પછી આવી તો યોજના રોકેટ ગતિ એ પુર એ પુરી થશે।
વિચારવાનું તમારે છે .

Tuesday, February 26, 2019

How is the josh sir

How is the josh,

High sir

Where is the jaish,

⬆☝high sir 😀😀

Congratulations to indian Airforce and thanks to modi sir

ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશી ને આટો !!

હિન્દુસ્તાન એરોનોટીકસ  લિમિટેડ એ કર્મચારી ને પગાર આપવા માટે 1000 કરોડ ની લોન લીધી, એર ઇન્ડિયા બે મહિના થી પગાર મોડો આપે છે, એમટીએનએલ બે માસ...