Monday, February 1, 2010

આ બ્લોગ પર થી હવે હું ગુજરાતી માં જ લખીસ

એ રામ રામ કેમ છે ભાઈ મઝામાં ને
આ બ્લોગ પર થી હવે હું ગુજરાતી માં જ લખીસ

કારણ એટલું જ કે મેં એક નવું બ્લોગ બનાવ્યું છે જેમાં હું હવે બધુજ અપલોડ કરીશ તેથી આ બ્લોગ માં હું મારી માતૃભાષા માં જ લખીશ.

No comments:

Post a Comment