ગુજરાત ભાજપ ના નવા નાથ
૧૯૮૦ માં ભાજપ ની રચના થઇ આજે ભાજપ ના નવા પ્રદેશ પ્રમુખ તરીકે આર સી ફળદુ ની નિમણુક થઇ છે.
અત્યારે સુધી માં ૮ નાથ આવી ગયા આ ભાઈ નવ માં છે.
૧. કેસુભાઇ પટેલ
૨. મકરંદ દેસાઈ
૩. ડો. એ. કે. પટેલ
૪. શંકરસિંહ વાઘેલા
૫. કાશીરામ રાણા
૬. વજુભાઈ વાળા
૭. રાજેન્દ્રસિંહ રાણા
૮. પરશોતમ રૂપાલા
No comments:
Post a Comment